સ્કોલરશિપ જાહેરાત (2026–27)
October 10, 2026
Admin
Categories: Latest News, career, Scholarship
રબારી એન્જિનિયર્સ એસોસિએશન (REA)
લોન સ્કોલરશિપ યોજના – ૨૦૨૬–૨૭રબારી સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ અભ્યાસ માટે REA દ્વારા લોન સ્કોલરશિપ આપવામાં આવશે.
━━━━━━━━━━━━━━━━━━
પાત્રતા
ધોરણ ૧૦/૧૨માં ૬૦%થી વધુ ગુણ સાથે પાસ અને ડિપ્લોમા/ડિગ્રી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા રબારી વિદ્યાર્થીઓ.
વાલીની માસિક આવક ₹૧૦,૦૦૦થી ઓછી હોવી જરૂરી.
અગાઉ સ્કોલરશિપ મેળવનાર વિદ્યાર્થીઓએ છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ સાથે રિન્યુઅલ અરજી કરવી.━━━━━━━━━━━━━━━━━━
અરજી પ્રક્રિયા* ફોર્મ: rabariengineers.com પરથી ડાઉનલોડ કરો.
* ઈમેઇલ: amritdesai51@gmail.com, dipakrabari5403@gmail.com
* જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મમાં દર્શાવેલા સરનામે સાદી ટપાલ અથવા કુરિયરથી મોકલો.
━━━━━━━━━━━━━━━━━━
છેલ્લી તારીખ: ૩૧ ઑક્ટોબર, ૨૦૨૬
સમયમર્યાદા પછીની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.━━━━━━━━━━━━━━━━━━
ખાસ સૂચનાઅરજદાર વિદ્યાર્થી અને રેફરન્સ આપનાર વ્યક્તિ—બંનેનું REA વેબસાઇટ પર રજિસ્ટ્રેશન અનિવાર્ય છે.
ચાલુ વર્ષે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ ફોટા સાથે તાત્કાલિક રજિસ્ટ્રેશન કરાવવું.
━━━━━━━━━━━━━━━━━━
સંપર્ક* અમૃતભાઈ દેસાઈ – પ્રમુખ: ૯૪૦૯૨૮૫૧૩૧
* દશરથભાઈ દેસાઈ – ઉપપ્રમુખ: ૯૪૨૭૫૯૮૮૯૯
* ડૉ. દીપક રબારી – મંત્રી: ૮૮૬૬૬૬૭૧૫૦
* સૌરભભાઈ: ૯૦૩૩૦૦૬૧૬૬
* રજિસ્ટ્રેશન સહાય – મહેશભાઈ: ૯૯૧૩૨૧૬૭૩૬
વધુ માહિતી માટે WhatsApp પર મેસેજ કરો. ૪૮ કલાકમાં જવાબ ન મળે તો જ ફોન કરો.━━━━━━━━━━━━━━━━━━
રબારી સમાજના એન્જિનિયરોને વિનંતી:
વેબસાઇટ પર રજિસ્ટર થઈ સમાજના શૈક્ષણિક વિકાસમાં સહભાગી બનો.
- Document :: REA_Scholarship_form 26 27
- Pdf :: REA_Scholarship Form 26-27