સ્કોલરશિપ જાહેરાત (2025–26)
October 18, 2025
Admin
Categories: Latest News, Scholarship
રબારી સમાજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આર્થિક સહાય કાર્યક્રમ
રબારી એન્જિનિયર્સ એસોસિએશન તરફથી એન્જિનિયરિંગ (ડિપ્લોમા / ડિગ્રી) અભ્યાસ કરતા રબારી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવે છે.
પાત્રતા
રબારી એન્જિનિયર્સ એસોસિએશન તરફથી એન્જિનિયરિંગ (ડિપ્લોમા / ડિગ્રી) અભ્યાસ કરતા રબારી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવે છે.
પાત્રતા
- ધોરણ 10 અને 12માં 60% કે તેથી વધુ ગુણ મેળવ્યા હોવા જોઈએ.
- માન્ય કોલેજમાં એન્જિનિયરિંગ ડિપ્લોમા / ડિગ્રીમાં પ્રવેશ મેળવેલ હોવો જોઈએ.
- વાલીની વાર્ષિક આવક ₹ ૧,૫૦,૦૦૦/કે તેથી ઓછી હોવી જરૂરી છે.
આર્થિક સહાય - પાત્ર વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવા માટે આર્થિક સહાય આપવામાં આવશે.
- અગાઉ સ્કોલરશિપ મેળવેલ વિદ્યાર્થીઓએ ફરીથી અરજી સાથે છેલ્લા સેમેસ્ટરની માર્કશીટની નકલ મોકલવી રહેશે.
અરજી પ્રક્રિયા - ફોર્મ www.rabariengineers.com પરથી ડાઉનલોડ કરી શકાય છે.
- અથવા ઇમેઇલ દ્વારા મેળવી શકાય છે:
- amritdesai51@gmail.com, dipakrabari5403@gmail.com
- સંપૂર્ણ માહિતી સાથે ફોર્મ 15/11/2025 પહેલા પોસ્ટ કે કુરિયર દ્વારા ફોર્મમાં આપેલા સરનામે મોકલવું.
મહત્વપૂર્ણ સૂચના - હાલ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓએ તરત જ www.rabariengineers.com પર ફોટો સાથે નોંધણી કરાવવી જરૂરી છે.
- નવા તથા રિન્યુઅલ બંને પ્રકારના અરજદારો માટે રબારી એન્જિનિયર્સ એસોસિએશન વેબસાઇટ પર નોંધણી ફરજિયાત છે.
માહિતી માટે સંપર્ક કરો
1. Techno Infonet – 7041288878 (48 કલાકમાં જવાબ ન મળે તો નીચે સંપર્ક કરો)
2. અમૃતભાઈ દેસાઈ (પ્રમુખ) – 94092 85131
3. દશરથભાઈ દેસાઈ (ઉપપ્રમુખ) – 94275 98899
4. પ્રોફ. દિપક રબારી (મંત્રી) – 88666 67150
5. સૌરભભાઈ – 90330 06166
6. પ્રોફ હિતેશ દેસાઈ- ૯૯૭૯૬૨૩૬૩૦
7. પ્રોફ ધર્મસિંહ રબારી. ૯૯૨૫૧૪૫૭૬૩
સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે કૃપા કરીને નીચે આપેલી PDF/DOC ફાઇલ ડાઉનલોડ કરો
PDF