શંકરભાઈ ગોબરભાઈ દેસાઈ (બાલીસણા) નિવૃત નાયબ કાર્ય પાલક ઈજનેર ગુજરાત પાણી પુરવઠા અને ગટર યોજના તરફ થી તેમના પિતાશ્રી તા 17/5/2023 બુધવાર ના દેવ લોક થયેલ. પ્રભુ તેમના આત્માને વૈકુંઠમાં સ્થાન આપે તેવી પ્રભુ પ્રાર્થના તેમની શ્રદ્ધાંજલિ પેટે 1,11,111 એન્જિનિયર્સ એસોસિએશન ને મળેલ છે.
