શ્રી ચિરાગભાઈ બાબુભાઈ દેસાઈ મોઢેરા ડી વાય એસ પી અંકલેશ્વર સાહેબની (૧૭/૦૬/૧૯૯૦) જન્મ દિન ની ખૂબ ખુબ શુભેચ્છા સાહેબે નાની ઉમર માં ડાયરેકટ ડી વાય એસ પી માં જોઇન કરી સમગ્ર સમાજ નું ગૌરવ વધારેલ છે. તેઓ ઈલેકટ્રોનિક એન્જીનિયર છે.… Read More

શ્રી ચિરાગભાઈ બાબુભાઈ દેસાઈ મોઢેરા ડી વાય એસ પી અંકલેશ્વર સાહેબની (૧૭/૦૬/૧૯૯૦) જન્મ દિન ની ખૂબ ખુબ શુભેચ્છા સાહેબે નાની ઉમર માં ડાયરેકટ ડી વાય એસ પી માં જોઇન કરી સમગ્ર સમાજ નું ગૌરવ વધારેલ છે. તેઓ ઈલેકટ્રોનિક એન્જીનિયર છે.… Read More
શ્રી રવિન્દ્રભાઈ કે. દેસાઈ ગામ : ગજનીપુર તા : ડીસા પેટ્રોનેટ એલ એન જી (ભારત સરકાર) નવી દિલ્હી ખાતે ડે જનરલ મેનેજર ના હોદ્દા ઉપર હમણાં જ જોઇન કરેલ છે . આ પહેલા રવિન્દ્રભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં મુંબઈ ખાતે આસિસ્ટન્ટ… Read More
શ્રી સાગર ભાઈ કે રાયકા એક્સ રાજ્ય સભા સાંસદ અને રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ બી. જે. પી. ઓ. બી. સી. મોરચો તરફ થી રૂ પાંચ લાખનું દાન ની જાહેરાત કરેલ, જે પૈકી રૂ. ૧,00,000/ રૂપિયા એક લાખ પૂરા આજ રોજ મળેલ છે.… Read More
સમાજના GPSC ક્લાસ ૧-૨ / UPSC પ્રિલીમ પરીક્ષા SPIPA (SPIPAમાં આ વર્ષે અરજી કરવાની છેલ્લી તા ૩૧/૦૫/૨૪ છે તેમાં અરજી કરી રિજલ્ટ પાછળથીમોકલી આપવું) ઉચ્ચ મેરીટ થી ઉત્તિર્ણ થયેલ અને યુ પી એસ સી /જી પી એસ સી પાસ કરવાની… Read More
રબારી એન્જિનિયર્સ એસોસિયેશન દ્વારા સ્કોલરશીપ REA૨૦૨૩-૨૪ સમાજના ધોરણ-૧૦/૧૨, ૬૦% ઉપર માર્ક્સ મેળવી પાસ કરેલ અને ઈજનેરી ડીપ્લોમાં/ડીગ્રી ઈજનેરી કોલેજ માં પ્રવેશ મેળવી અભ્યાસ કરતા, જેના વાલીની માસિક આવક રૂપિયા-૧૦,૦૦૦/- કરતા ઓછી હોય તેવા જરૂરીયાત વાળા સમાજના વિદ્યાર્થીઓને ડીપ્લોમાં/ડીગ્રી ઈજનેરીમાં… Read More
તા ૨૯/૦૧/૨૩ ના રોજ મળેલ મિટિંગ ને વંચાણે લઈ બહાલી આપવામાં આવી. આંતરિક ઓડિટર તરીકે શ્રી શંકરભાઈની વરણી સર્વાનુમતે કરવામાં આવી. અત્યાર સુધીના મંડળના હિસાબો વંચાણે લઈ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. ચાલુ વર્ષે વિધાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના ચાલુ રાખવામા આવેછે.… Read More
*”NO ONE HAS EVER BECOME POOR BY GIVING donation. ..”* *આપ બર્થ ડે,પ્રમોશન નવી ભરતી ,શ્રદ્ધાંજલિ વિગેરેમાં આપેલ દાન* *આપનું દાન 80G સર્ટિ મળવા પાત્ર છે* All Brothers are requested to that the donation given to Rabari Engineers Association … Read More
રબારી એન્જિનિયર્સ એસોસિયેશન દ્વારા સ્કોલરશીપ REA ૨૦૨૨-૨૩ સમાજના ધોરણ-૧૦/૧૨, ૬૦% ઉપર માર્ક્સ મેળવી પાસ કરેલ અને ઈજનેરી ડીપ્લોમાં/ડીગ્રી ઈજનેરી કોલેજ માં પ્રવેશ મેળવી અભ્યાસ કરતા, જેના વાલીની માસિક આવક રૂપિયા-૧૦,૦૦૦/- કરતા ઓછી હોય તેવા જરૂરીયાત વાળા સમાજના વિદ્યાર્થીઓને ડીપ્લોમાં/ડીગ્રી ઈજનેરીમાં અભ્યાસ… Read More
રબારી એન્જિનિયરિંગ એસોસીયેશન તા ૫/૦૨/૨૩ નો આપણો સ્નેહ સંમેલનનો કાર્યક્રમ ધારણા મુજબ ખુબજ સારો રહ્યો. સમાજના શ્રેષ્ટિઓ /રાજકીય સામાજિક આગેવાનો સર્વ શ્રી માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય અને આપણા મુખ્ય મહેમાન , અતિથી વિશેષ પદ્મશ્રી માલજીભાઈ, સાગરભાઈ રાયકા ,રાજુભાઈ ,કનુભાઈ ,ઈશ્વરભાઈ સોઢવ,… Read More
રબારી એન્જીનીયરીંગ એસોસિયેશન રબારી એન્જીનીયરીંગ એસોસિયેશન દ્વારા આયોજિત ચોથા વાર્ષિક પોગ્રામ/ સ્નેહ સંમેલન તા ૦૫/૦૨/૨૦૨૩ રવિવારે અમદાવાદ ખાતે આયોજન કરેલ છે. સમગ્ર ભારત /ગુજરાતમાંથી સમાજના બધાજ ડીગ્રી/ડીપ્લોમા એન્જીનીયરો અને વિદ્યાર્થીઓને પધારવા ખાસ આમંત્રણ છે., આ પ્રોગ્રામમાં સ્કોલરશીપ ના દાતા શ્રીમતીલીનાબેન અને તુકારામ ભાઈ… Read More