રબારી એન્જિનિયર્સ એસોસિયેશન દ્વારા સ્કોલરશીપ REA૨૦૨૪-૨૫ રબારી સમાજના ધોરણ-૧૦/૧૨, ૬૦% ઉપર માર્ક્સ મેળવી પાસ કરેલ અને ઈજનેરી ડીપ્લોમાં/ડીગ્રી ઈજનેરી કોલેજ માં પ્રવેશ મેળવી અભ્યાસ કરતા, જેના વાલીની માસિક આવક રૂપિયા-૧૦,૦૦૦/- કરતા ઓછી હોય તેવા જરૂરીયાત વાળા સમાજના વિદ્યાર્થીઓને ડીપ્લોમાં/ડીગ્રી ઈજનેરીમાં… Read More
