સમાજના વિધાર્થીઓ માટે સ્વ શ્રી નાથાલાલ રત્નાભાઈ સાવધારીયા તથા સ્વ પુનાબેન નાથાલાલ સાવધારીયા “એન્જિનિયરીંગ, મેડીકલ /સાયન્સ” સ્કોલરશીપ ૨૦૨૧-૨૨
ઉપરોક્ત સ્કોલરશીપ માટે જેઓ ની સ્કોલરશીપ મંજુર થયેલ છે.

તેવા ઘણાં વિદ્યાર્થીઓએ ફોર્મમાં બેંક ડીટેલ બરાબર ભરેલ નથી કે જૂની વિગતો ભરેલ છે. તો તાત્કાલિક બેન્કમાં જઈને સારી રીતે વંચાય તેમ વિગતો મેળવી snses.org સાઈટ ઉપર જઈ સ્કેન કરીને મુકવાની છે. અને બેંક ડીટેલ અપડેટ કરવાની છે, – બેન્કનું સરનામું પીન કોડ નામ ,ખાતા નંબર ,આઈ એફ સી કોડ, SWIFT code સ્વીફ્ટ કોડ (ઇન્ટર નેશનલ વાયર ટ્રાન્સફર માટે) બેંક બ્રાંચ કોડ અને સ્ટુડેંટનું નામ સરનામું પીન કોડ સાથે . (પીન કોડ બેન્કે લખેલ ના હોયતો જાતે કાળી પેનથી લખવું . ).

ઉપરોક્ત વિગતો સુધારીને Bank detail edit કરીને મુકવા વિનતી છે. કેટલાક લોકોએ દા.ત. બેન્કનું નામ બદલાયેલ હોય તો દેનાબેંક માં ચેકચાક કરી બરોડા બેંક લખેલ છે તે ચાલે નહિ. નવેસરથી સુધારીને મુકવું ચેકચાક વગર, અને જો સુધારો કરીને મુકવામાં નહિ આવે તો એના કારણે સ્કોલરશીપ નહિ મળે તો દાતા શ્રીની કોઈ પણ જવાબદારી રહેશે નહિ .તો ઉપરોક્ત વિગત ચકાસી તુરંતજ સુધારો કરવા વિનંતી છે.ખાસ જરૂર જણાયતો પહેલા વોરટેસોપ પર મેસેજ કરી બીજા દિવસે ફોન કરવો

અમ્રીતભાઈ દેસાઈ -પ્રમુખ ૯૪૦૯૨૮૫૧૩૧,

દશરથ ભાઈ દેસાઈ ૯૯૭૮૪૦૭૧૩૯

ઉપ પ્રમુખ પ્રોફ .દિપક રબારી ૮૮૬૬૬૬૭૧૫૦

પ્રો.મીરા કરમટા ૯૪૨૯૨૧૫૯૫૧

રઘુભાઈ સાવધારિયા ૯૮૨૫૩૧૫૩૧૯

ઋષી ભાઈ ૯૩૨૭૦૭૨૭૨૨

વેબ સાઈટ ના પ્રશ્નો માટે