હેતલબેન મુકેશભાઈ દેસાઈ પાલનપુર, ઓ એન જી સી, અમદાવાદ ફાઇનાન્સ વિભાગમાં એકાઉન્ટ આસિસ્ટાટન્ટ તરીકે નોકરીમાં જોડાઈ ગયા છે. હેતલ બેન ને એમ કોમ સુધીનો અભ્યાસ કરેલ હતો.અને તેઓ તેમના પતિ સ્વ મુકેશ ભગવાનભાઈ દેસાઈ જેઓ મુંબઈ હાઈ મા કાર્યરત હતા તે અચાનક 2021 એપ્રિલ માં કોરોના દરમ્યાન તેમનું અકાળ મૃત્યુ થયું હતું. તેમની જગ્યાએ હેતલબેનને કાયમી નોકરી મળેલ છે. ખૂબ ખુબ અભિનંદન સાથે આભાર. રૂ.૨૧,000/ નુંદાન અમોને મળેલ છે.
રબારી એન્જીનીયર્સ એસોસિએશન ને મળેલ છે દાતા શ્રી નો ખૂબ ખૂબ આભાર. ભગવાન એમનો ભંડાર ભરેલો રાખે તેવી શુભકામનાઓ
