શ્રી સુનીલ ડાયાભાઈ મકવાણા બી.ટેક. સિવિલ, નિરમા યુનિવર્સિટી, કાર્યપાલક ઇજનેર શ્રી માર્ગ અને મકાન વિભાગમાં સીધી ભરતીથી પસંદગી પામેલા સમગ્ર રબારી સમાજનું ગૌરવ વધારેલ છે અને ગીર સોમનાથ જીલ્લામાં માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગમાં છેલ્લા બે વર્ષ થી કાર્યરત છે. આટલી નાની ઉમરે પસંદગી પામનાર શ્રી સુનીલભાઈ સમગ્ર રબારી સમાજમાં પ્રથમ સીધી ભરતી કાર્યપાલક ઈજનેર છે. દાતા શ્રી સુનીલભાઈના પિતા શ્રી રબારી ડાયાભાઈ જીવાભાઈ મકવાણા ગામ: પોરબંદર નો ખૂબ ખૂબ આભાર રૂ. ૨૫,૦૦૦/ નું દાન અમોને મળેલ છે.
રબારી એન્જીનીયર્સ એસોસિએશન ને મળેલ છે દાતા શ્રી નો ખૂબ ખૂબ આભાર. ભગવાન એમનો ભંડાર ભરેલો રાખે તેવી શુભકામનાઓ
