શ્રી રવિન્દ્રભાઈ કે. દેસાઈ ગામ : ગજનીપુર તા : ડીસા પેટ્રોનેટ એલ એન જી (ભારત સરકાર) નવી દિલ્હી ખાતે ડે જનરલ મેનેજર ના હોદ્દા ઉપર હમણાં જ જોઇન કરેલ છે . આ પહેલા રવિન્દ્રભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માં મુંબઈ ખાતે આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત હતા. તેઓએ સમગ્ર રબારી સમાજનું ખુબજ ગૌરવ વધારેલ છે.અભિનંદન સંસ્થાને રૂ. ૧૧,000/ નું દાન અમોને મળેલ છે.
