ગામ – કોઇટાવડ, પાટણ. શિક્ષણ – બી.ઇ મીકેનીકલ એન્જિનિયરિંગ (જી એચ પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી), વલ્લભવિદ્યાનગર. એમબીએ (ફાઇનાન્સ), સોમ-લલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ બીઝનેસ એડમિનિસ્ટ્રેશન, અમદાવાદ. નોકરીઃ એશિયન ડેવલપમેન્ટ બેન્ક ના ભારતીય નિવાસી મિશન મા સોસિયલ ડેવલપમેન્ટ ઓફિસર (જેન્ડર અને સોશિયલ ઇન્કલુઝન). ૨૧ વર્ષ નો મલ્ટીલેટરલ ડેવલપમેન્ટ એજન્સી, એનજીઓ અને સરકાર મા સામાજીક-ગ્રામ વિકાસ-પંચાયતી રાજ – લોકતાંત્રિક વિચારધારા-યુવા નેતૃત્વ-શિક્ષણ ના ક્ષેત્રોમાં કામનો અનુભવ. સિવિલ સોસાયટી મેગેઝીન, નવી દિલ્લી દ્વારા હોલ ઓફ ફેમ એવોર્ડ, 2012. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ, હૈદરાબાદ ના નેશનલ એસેસર- મુલ્યાંકનકર્તા (રાજ્ય કક્ષા ના તાલીમકારો માટેના મુલ્યાકનકર્તા)
“તીસરી સરકાર અભિયાન” ની રાષ્ટ્રિય કાર્ય સમિતી ના સભ્ય. ગુજરાત રાજ્ય જેન્ડર રિસોર્સ સેન્ટર ની નારી નિતી માટેની પંચાયતી રાજ માટેની સમિતી ના સભ્ય, 2023. એશિયન ડેવલપમેન્ટ બેન્ક ની દક્ષિણ એશિયા ના દેશો માટે ની જેન્ડર અને સોશિયલ ઇન્કલુઝન પોલીસી, 2023 માં માલધારી અને વિચરતી જાતિઓ નો સમાવેશ કરાવ્યો. આ પોલીસી થી દક્ષિણ એશિયા ઓપરેશન્સ હેઠળ ભારત સરકાર અને રાજ્ય સરકારોને એડીબી જે ધિરાણ કે ટેકનીકલ આસીસ્ટન્સ આપે તેમા માલધારી અને વિચરતી જાતિઓ નો પણ સમાવેશ થશે. કોન્ટેક્ટ નંબર – ૯૯૦૯૯ ૫૭૬૩૮
રૂ. 25000/ નું દાન અમોને મળેલ છે. રબારી એન્જીનર્સ એસોસિએશન ને મળેલ છે દાતા શ્રી નો ખૂબ ખૂબ આભાર. ભગવાન એમનો ભંડાર ભરેલો રાખે તેવી શુભ કામનાઓ