શ્રી ઈશ્વરભાઈ એમ દેસાઈ નિવૃત્ત આઈ જી પી, સોઢવ્ સાહેબે આપણા વાર્ષિક વાર્ષિકોત્સવ માં હાજરી આપી રૂ. ૧,૦૦,000/ દાનની જાહેરાંત કરેલ જે આજરોજ ઓન લાઈન ટ્રાન્સફર થી બેંકમાં જમાં કરાવેલ છે. રબારી એન્જીનીયર્સ એસોસિએશન ને મળેલ છે દાતા શ્રી નો ખૂબ ખૂબ આભાર. ભગવાન એમનો ભંડાર ભરેલો રાખે તેવી શુભકામનાઓ
