રબારી એન્જીનીયર્સ એશોસિએશન
નવા સભ્યો થવા અને વર્તમાન ની પ્રોફાઈલ /ફોટો સુધારવા
નમસ્તે મિત્રો,
હવે થી આપ www.rabarinengineers.com ના દરેક સભ્યો તમારી પ્રોફાઈલ વેબસાઈટ ઉપર લોગીન કરીને તમારી પ્રોફાઈલ માં સુધારી શકો તમારો ફોટો મૂકી શકો છો ,સમાજનો કોઈપણ વ્યક્તિ ડીગ્રી/ડીપ્લોમા થઇ ગયેલ અને ચાલુ અભ્યાસ વાળા નવા સભ્યો થઇ શકો છો
લોગીન કરવા માટે નીચે પ્રમાણે કરવું :
૧. વેબસાઈટ ને તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટર માં ખોલવા માટે www.rabariengineers.com ઉપર જોવો.
૨. હવે તમને ઉપર ૨ ઓપશન બતાવશે એક રજીસ્ટ્રેશન અને બીજું લોગીન.
૩. લોગીન ઉપર ક્લિક કરો પછી જે સ્ક્રીન આવશે એમાં Email અને પાસવર્ડ ના બે બોક્ષ આવશે જો તમારી પાસે પાસવર્ડ ના હોય તો નીચે આપેલ “Forget?” લિંક ઉપર ક્લિક કરો.
૪. “Forget?” ઉપર ક્લિક કરવાથી ઈમૈલ નાખવાનું ઓપશન આવશે જેમાં તમારો રજીસ્ટર કરેલ “Email” નાખવું જેનાથી તમને નવો પાસવર્ડ સેટ કરવા માટે વેબસાઈટ દ્વારા મેઈલ કરવામાં આવશે એ મેઈલ ઉપર જઈને તમારો નવો પાસવર્ડ બનાવો. અંગે કઈ મુંઝવણ હોય તો મહેશ ભાઈ વેબ સાઈટ વાળા વોર્ટેસોપ ન ૯૯૧૩૨૧૬૭૩૬ ઉપર માર્ગદર્શન મેસેજ કરી તેઓની અનુકુળતાએ પ્રથમ વોર્તેસાપ ઉપર મેસેજ કરવાથી માર્ગ દર્શન આપશે પછી જરૂર જણાય તો જ ફોન કરવો .
૫ ફોટા વગરના સભ્યોના નામ જો અપડેટ કરવામ નહિ આવે તો ડીલીટ થઇ જશે..દરેકને વિનતી કે પોતાની પ્રોફાઈલ વહેલી તકે સુધારે.તેમજ નવીન સભ્યો દાખલ થાય .
અમ્રિત દેસાઈ પ્રમુખ ૯૪૦૯૨૮૫૧૩૧