URGENT મોટા ભાગના વિદ્યાર્થી ૧૨ધો, એન્જિનિરિંગ, સાયન્સ ,મેડિકલ નાઓને મંજૂર થયેલ સ્કોલરશીપ ના પૈસા બેંક માં ટ્રાન્સફર થઈ ગયેલ છે.જેમના ખાતામાં જમા થયા જોય તેમને એટલે ઓન લાઈન બેંક detail માં બેંક tranfar માં જઈ પૈસા મળી ગયા છે.

received money rs 30000/of savdhariya scholarship તેમ લખી તમને બેંક માંથી મળેલ મેસેજ નો ફોટો અપલોડ કરવો.

જેથી દાતા શ્રી ને ખબર પડે કે તમારા ખાતા માં રૂપિયા જમાં થઈ ગયા.જો પૈસા ના મળ્યા હોય તો બેંક detail બરાબર ચેક કરી અપડેટ કરીને વોટ્સેપ ઉપર જાણ કરવી .દરેકે ફરજિયાત પણે ઓન લાઇન ના update કરવાનું છે.જે ભવિષ્ય માં આવનાર સ્કોલરશિપ માટે પણ ઉપયોગી થશે .

અમૃત દેસાઈ 9409285131